તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
જુનાગઢમાં સન્માનઃ જુનાગઢ, સમસ્ત વાલ્મીકિ સમાજ દ્રારા શ્રી રાજુ ભાઇ પરમાર તથા તેમની સમિતિ દ્વારા પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાનું સન્માન કરવામાં આવ્યું હતુ. સન્માન સ્વીકારી હંમેશા સમાજને જ્યાં જરૂર પડે ત્યાં સહકાર આપવાની ખાતરી આપી હતી

(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
