<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

મુખ્‍યમંત્રીની મુલાકાતે દિલીપ સંઘાણી : રાજકોટ : ગઇકાલે ગાંધીનગર ખાતે પુર્વ મંત્રીશ્રી દિલીપ સંઘાણીએ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની શુભેચ્‍છા મુલાકાત લઇ ૯ નવા મહાનગરો અને અને ૧ નવા જિલ્લા (વાઘ-થરાદ) થી રચના બદલ અભિનંદન આપ્‍યા હતાં તે પ્રસંગની તસ્‍વીર.

(1:26 PM IST)