<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

સુરત: હઝીરાના ભાટપોરમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા : ONGC કોલોનીના સિક્યુરિટી ગાર્ડની હત્યા:4 શખ્સોએ ગળા અને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા:બાઇક પર નોકરીથી પરત ઘરે જતા દરમિયાન હત્યા થઇ. : હત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

(1:49 PM IST)