તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂતોને કંઈ થશે તો તેના માટે ભાજપ જવાબદારઃ અરવિંદ કેજરીવાલ : આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો તેમની માંગણીઓ માટે ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂતોને કંઈ થશે તો તેના માટે ભાજપ જવાબદાર રહેશે. ખેડૂત નેતા દલ્લેવાલે 37 દિવસ પછી ઉપવાસ ચાલુ રાખ્યા છે અને કોઈ તબીબી મદદ લીધી નથી.

(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
