<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

સતત ત્રીજા દિવસે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ : નવા વર્ષના આજે ત્રીજા દિવસે રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે આજે સૌથી વધુ ધુમસ જોવા મળે છે. તમામ રસ્તા સવારથી સુમસાન બની ગયા છે. : *નવી મુંબઈમાં વૃદ્ધ માતા અને પુત્રની ક્રુર હત્યા: સમલૈંગિક સંબંધો બાબતે હત્યા થયાનું મનાય છે

(9:36 AM IST)