News of Friday, 3rd January 2025
નવી મુંબઈના કામોઠે વિસ્તારમાં ડ્રીમ ડેપાર્ટમેન્ટમાં ૭૦ વર્ષની ગીતા જગ્ગી અને તેમાં પુત્ર ૪૫ વર્ષના જીતેન્દ્ર જગ્ગીની ક્રૂર હત્યાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. પોલીસે શકમંદોની ધરપકડ કરી છે. : જીતેન્દ્રએ ૧૯ વર્ષના બે મિત્રો મહેન્દ્ર નારાયણ અને મંગેશ દોડકેને પાર્ટી માટે બોલાવેલ. દરમિયાન બંને યુવકો ઉપર સમલૈંગિક સંબંધો બનાવવાનું દબાણ કરેલ, જે બાબતે જીતેન્દ્ર અને તેની માતાની હત્યા થયાનું પ્રાથમિક બહાર આવ્યું છે.

(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
