News of Friday, 3rd January 2025
અમેરિકામાં નાનું વિમાન તૂટી પડ્યું: ફર્નિચરના ગોડાઉન સાથે અથડાયું: બે મોત ૧૫ ઘાયલ : અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં એક નાનું વિમાન તૂટી પડ્યું, જેફર્નિચરના ગોડાઉન સાથે ટકરાયેલ. જેના લીધે બે લોકોના મૃત્યુ થયા, જ્યારે ૧૫ને ઈજા થયેલ છે. : આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે જેમાં ઈમારતની છત પરથી ધૂમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે.

(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
