News of Friday, 3rd January 2025
રાજકોટમાં વ્હોરા વેપારીના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ખુલ્યો: બંટી બબલી પકડાયા : રાજકોટની ગાંધી સોસાયટીમાં વ્હોરા વેપારીના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ખુલ્યો: બંટી બબલી પકડાયા. : કોલ્હાપુરનો તસ્કર અને તેની કર્ણાટકની લવર મહિલાને ડીસીપી જગદીશ બાંગરવાની આગેવાનીમાં એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર.એચ. ઝાલા અને ટીમે ૧૭.૫૫ લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા

(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
