તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
મોરબી મહાનગર પાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યો : કાંતિલાલ અમૃતિયા સહીત આગેવાનોએ સ્વાગત કર્યુ : મહાનગર પાલિકાના કમિશનર તરીકે આજે સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યો હતો. આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહીત આગેવાનોએ તેમને આવકારી તેમનું સ્વાગત કર્યુ હતુ.(તસ્વીર-અહેવાલ: પ્રવિણ વ્યાસ મોરબી)

(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
