News of Friday, 3rd January 2025
સુરતમા ધોબી અને લોન્ડ્રી એસો.ની હડતાલ ૫ દિવસની હડતાલનો આજે છેલ્લો દિવસ : ૩૦ તારીખ સોમવારથી સુરતમાં ધોબીઓ તથા લોન્ડ્રી ઍસો. દ્વારા હડતાલ પાળવામાં આવી રહી છે. આજે હડતાલનો છેલ્લો દિવસ છે. મોîઘવારીના વિરોધમાં અને લોન્ડ્રીના કર્મચારીઓ પગાર વધારો માગી રહ્ના છે તથા લોન્ડ્રીના ઈલેક્ટ્રી સીટીના બીલમાં ભારે વધારો થતા લોન્ડ્રી ચલાવવી અઘરી થઈ ગઈ છે.

(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
