<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

રાજકોટમાં રહેતી માણાવદર પંથકની બીએચએમએસ તબીબ યુવતીએ જીવન ટૂંકાવ્યું : સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવપ્રસાદ ફ્લેટ સોમેંશ્વર ચોકમાં રહેતી માણાવદરના નાનડીયા ગામની તબીબ યુવતી જલ્પા પ્રહલાદભાઈ ઘોસિયા ઉ.વ..૨૮નો ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાયેલ છે. કારણ જાણવા મળતું નથી. : ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ ચાલુ. મૃતકના ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ છે .

(9:38 AM IST)