<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

શપથવિધિ પૂર્વે:ડોનાલ્ડ ટ્રમ્પ (ઉ ૭૮)ની મુશ્કેલીમાં વધારો ? : ૨૦મી તારીખે શપથ લઇ રહેલા અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (ઉ ૭૮)ની મુશ્કેલીમાં વધારો: શપથવિધિ પહેલા ૧૦ જાન્યુઆરીએ અમેરિકાની કોર્ટ સજા બાબતે મોટો ચુકાદો આપી રહી છે. જોકે ટ્રમ્પને જેલમાં જવું નહીં પડે તેવા નિર્દેશ કોર્ટે આપ્યા છે. : પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવાના કેસની સુનાવણીમાં હાજર પણ રહેવું પડશે. આ અગાઉ ડ્રમ્પે પોર્ન સ્ટાર્સને પૈસા આપવાના આરોપોને ફગાવી દીધા હતા અને રાજકીય ષડયંત્ર ગણાવેલ.

(9:39 AM IST)