<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

ઉત્તર ભારતના ઘણા ભાગોમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત : ઉત્તર ભારતના ઘણા ભાગોમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત: ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય રહી હતી. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ધુમ્મસના કારણે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને દિલ્હી એરપોર્ટ પરની ફ્લાઈટને પણ અસર થઈ હતી.

(9:39 AM IST)