<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં એકાએક આગ લાગી:આગ લાગતા જ બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી: પ્રાથમિક વિગતો અનુસાર બસનું ટાયર ફાટ્યા બાદ અચાનક જ આગ પ્રસરી:તમામ મુસાફરો સમયસર બસની બહાર નીકળી જતા સૌ કોઈએ રાહત અનુભવી

(11:46 AM IST)