<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રોફેસર ડો. અતુલભાઇ બાપોદરાની વરણી : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રોફેસર ડોક્ટર અતુલભાઇ બાપોદરાની વરણી થઈ છે.: પ્રોફેસર અતુલભાઇ બાપોદરા હાલમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ તરીકે પોતાની યશસ્વી સેવા આપી રહ્યા છે

(6:51 PM IST)