<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

સેપ્ટિક ટાંકીમાંથી ચાર યુવાનોના મૃતદેહ મળી આવ્યા: નવા વર્ષની પાર્ટી સેલિબ્રેટ કરીને ચારેય લાપતા બનેલા:મધ્ય પ્રદેશના સિંગરોલીમાં એક ઘરની હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. :ચારેય યુવકોએ નવા વર્ષની પાર્ટી કરી હતી. મૃતકો પૈકી એક મકાનમાલિકનો પુત્ર છે, જેના ઘરની પાછળ આ સેપ્ટિક ટેન્ક આવેલી છે. પાર્ટી સેલિબ્રેટ કરીને ચારેય લાપતા હતા. :મકાનમાલિકના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર પહેલી જાન્યુઆરીએ ત્રણ મિત્રો સાથે ઘર છોડી ગયો હતો. તે આમાંથી બે યુવકોને ઓળખતો પણ ન હતા. ટાંકીમાંથી દુર્ગંધ આવતા પોલીસે તપાસ શરૂ કરેલ. ટાંકી પાસેથી એક કાર પણ મળી આવી હતી.

(10:41 AM IST)