News of Sunday, 5th January 2025
ઠંડીમાં સામાન્ય વધઘટ આવતીકાલથી ઠંડી વધશે સવારથી પવનો ફૂંકાયા શરૂ:આજે સવારે રાજ્યમાં સૌથી ઓછું કચ્છના નલિયામાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે, ગાંધીનગરમાં ૧૩ ડીગ્રી, અમદાવાદમાં ૧૪ ડિગ્રી અને અન્ય શહેરોમાં ૧૩ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન આજે સવારે નોંધાયાનું વીટીવી નોંધે છે.:હવામાન ખાતાના નિર્દેશ મુજબ એક દિવસ પછી ઠંડીમાં વધારો થશે. જોકે આજે વહેલી સવારથી જ ઠંડા પવનો ફુકાવા શરૂ થઈ ગયા છે..

(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
