હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th January 2025
દેશના ૧૧ એરપોર્ટ ઉપર સવારે વિઝિબિલિટી ઝીરો: અનેક ફ્લાઈટ્સ મોડી:રાજધાની દિલ્હીમાં આજે પણ કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસનો પ્રભાવ યથાવત ચાલુ રહ્યો છે, જેને લીધે દિલ્હી આવતી અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. :હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજે દેશના ૧૧ એરપોર્ટ ઉપર સવારે વિઝિબિલિટી ઝીરો રહી છે, જેનાથી દેશભરમાં અનેક ફ્લાઈટ્સ મોડી થઈ છે.

(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
