હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th January 2025
આ શંખનાદ છે કે દિલ્હીને પરિવર્તન જોઈએ છે બહાના નહી; બદલાવ જોઈએ છે, દિલ્હીમાં ભાજપની સરકાર જોઈએ છે: દિલ્હીમાં આજે રોહિણીના જાપાની પાર્કમાં નરેન્દ્રભાઈની પરિવર્તન રેલી છે અને વડાપ્રધાન મોદીનું પ્રવચન હંમેશા સૌને પ્રેરણા દેતું રહ્યું હોવાનું દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું છે. આ શંખનાદ છે કે દિલ્હીને પરિવર્તન જોઈએ છે બહાના નહી; બદલાવ જોઈએ છે, દિલ્હીમાં ભાજપની સરકાર જોઈએ છે.

(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
