<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

નમો ભારત કોરીડોરના નવા ફેઝનું ઉદઘાટન:દેશના પાટનગરમાં નમો ભારત કોરીડોરના નવા ફેઝનું ઉદઘાટન નરેન્દ્રભાઈ કરી રહ્યા છે, સાથે જ દિલ્હી મેટ્રો ફેઝ-૪ના એક કોરિડોરનું પણ ઉદ્ઘાટન તેઓશ્રી કરી રહ્યા છે.

(1:07 PM IST)