News of Sunday, 5th January 2025
ઈ સ્કૂટર ચાર્જ કરવા મુક્યું, અચાનક આગ લાગી અને ગુંગળાઈ જતા ૧૧ વર્ષની બાળકીનું મૃત્યુ:મધ્યપ્રદેશના રતલામના લક્ષ્મણપુર પીએનટી કોલોની સ્થિત એક મકાનમાં ઈલેક્ટ્રીક ચાર્જિંગ માટે મૂકેલા સ્કૂટરમાં આગ લાગી સાથે બાજુમાં એક્ટિવા પાર્ક કરેલું હતું તે પણ આગની લપેટમાં આવી ગયું હતું. :આ દુર્ઘટનામાં ૧૧ વર્ષની અંતરા નામની બાળકીનું ગુંગળાઈ જતા મોત જ્યારે બે ને ઈજા. ભગવતી મૌર્ય અને તેના પરિવારના લોકો ઈ-સ્કૂટર ચાર્જિંગમાં મૂકીને સુઈ ગયેલ, ચાર્જિગ પૂરુ થયાં બાદ તેમાં આગ લાગી હતી.

(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
