<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

જમ્મુ અને કાશ્મીરમાં મોટર ખાઈમાં ખાબકતાં ૪ના મોત:જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં મોટર ખાઈમાં ખાબકતાં ૪ના કરુણ મૃત્યુ, અન્ય બે લાપતા પદ્દારથી માસુ ગામ તરફ જતી એક કાર દુર્ઘટનાગ્રસ્ત થતાં ખીણમાં ખાબકી હતી. મૃતકો રાજ કુમાર, મુકેશ કુમાર, હકીકત સિંહ અને સતીશ કુમાર સ્થાનિક ગઢ, પદ્દાર, કિશ્તવાડના રહેવાસી છે.

(1:36 PM IST)