<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

કોસ્ટ ગાર્ડના ત્રણ જવાનો સુધીરકુમાર, મનોજકુમાર અને સૌરભનું હેલિકોપ્ટર ક્રેશ થવાથી કરુણ મૃત્યુ:સૌરાષ્ટ્રના પોરબંદર ખાતે કોસ્ટ ગાર્ડના એરપોર્ટ ઉપર હેલિકોપ્ટર ક્રેશ થયું: કોસ્ટ ગાર્ડના ત્રણ જવાનો સુધીર કુમાર યાદવ (ઉ ૩૩), મનોજકુમાર (ઉ ૨૮) અને સૌરભ (ઉ ૪૧)ના કરુણ મૃત્યુ..:પોરબંદરમાં કોસ્ટગાર્ડના એરપોર્ટના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં સંભવતઃ કોસ્ટ ગાર્ડના ૩ પાયલોટના મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે. બે મહિના અગાઉ પણ મધદરિયે એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયેલ.

(3:55 PM IST)