હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th January 2025
કાર શીખતા યુવકે બ્રેકના બદલે એક્સીલેટર પર પગ દબાવી દેતા કારે ૫ લોકોને ઉલાળ્યા : હરિયાણાના કૈથલમાં શનિવારે અનાજ બજારમાં કાર શીખતા યુવકે બ્રેકના બદલે એક્સીલેટર પર પગ દબાવી દેતા કારે ૫ લોકોને કચડી નાખ્યા. : ૩ યુવકો ઘટનાસ્થળે જ પડી ગયા, અન્ય બે યુવકો ૨૦ મીટર સુધી ધસડાયા હતા. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.

(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
