હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th January 2025
માલદીવેનો યુ-ટર્ન ! : માલદિવેના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે યુટર્ન લેતા કહ્યું કે, "ભારતની સિક્યુરિટી એ અમારી જ સિક્યુરિટી છે, ભારતીય વડાપ્રધાન માલદીવ આવે તે અમને ગમશે.: અમે ભારતને અમારા હૃદયની ખૂબ નજીક માનીએ છીએ, અને ભારત પણ અમને એ જ રીતે માનતું જ હશે.

(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
