<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

પાટીદાર યુવતી પાયલ ગોટીએ કહ્યું, મને રાજકારણમાં કોઇ રસ નથી, મારે ન્યાય જોઇએ છે : અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે મને રાજકારણમાં કોઇ રસ નથી, મને મોડી રાત્રે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી, મને માર મારવામાં આવ્યો, મારુ સરઘસ કાઢવામાં આવ્યું.. આ બાબતે મારે ન્યાય જોઇએ છે.

(7:34 PM IST)