<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

દેશની સૌથી મોટી સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદક કંપની "ડબલ્યુઇએલ* ૮૦૦૦ કરોડનું રોકાણ કરી રહી છે : વારી એનર્જીસ લિમિટેડ (Waaree Energies Limited - ડબલ્યુઈએલ), દેશની સૌથી મોટી સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદક, રૂ. ૮૦૦૦ કરોડના રોકાણ સાથે સોલાર સેલ અને પેનલ ઉત્પાદન એકમ સ્થાપવા માટે નાગપુરમાં ૫૦૦ એકર જમીન શોધી રહી છે

(8:36 PM IST)