હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th January 2025
ટાટા મોટર્સની પંચ દેશમાં સૌથી વધુ વેચાતી કાર બની: મારુતિનો ૪૦ વર્ષનું એકચક્રી શાસન સમાપ્ત થયું : ૪૦ વર્ષમાં પ્રથમ વખત, ૨૦૨૪ માં ભારતની સૌથી વધુ વેચાતી કાર હવે મારુતિ સુઝુકી નથી; પરંતુ ટાટા મોટર્સની "પંચ" દેશમાં સૌથી વધુ વેચાતી કાર બની છે. : ટાટા મોટર્સે ૨૦૨૪ માં ૨.૦૨ લાખ નંગ ટાટા પંચની મોટરનું વેચાણ કર્યું, વેગન આરની ૧.૯૧ લાખ નંગ વેચાણ કર્યું. : ૨૦૨૪માં દેશમાં સૌથી વધુ વેચાતી પાંચ કારમાંથી ૩ એસયુવી હતી.

(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
