<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૨૦૦ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો : સ્ટાર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સે આજે, ૫ જાન્યુઆરીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૨૦૦ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બનીને ઈતિહાસ રચ્યો.

(8:42 PM IST)