<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

દર વર્ષે તમાકુ ભારતમાં સાડા તેર લાખ લોકોનો જીવનદિપ બુઝાવી દે છે : ભારતમાં તમાકુના ઉપયોગથી વાર્ષિક ૧૩.૫ લાખ લોકો જીવન ગુમાવે છે અને ૧,૭૭,૩૪૧ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન કરે છે, જે દેશની જીડીપીના ૧% કરતા વધારે છે. (ભારત સરકાર). ભારત ૩૦ કરોડથી વધુ તમાકુ વપરાશકર્તાઓનું ઘર છે.

(8:44 PM IST)