<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

પુણે જિલ્લાના પિંપરી ચિચવાડ શહેરમાં મુસાફરોને લઈ જતી ખાનગી બસમાં આગ લાગી. અધિકારીએ જણાવ્યું કે જગતાપ ડેરી ચોકમાં સવારે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી.

(9:02 PM IST)