<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

મેલબોર્ન એરપોર્ટ ઉપર ટેક ઓફ પહેલા જ રનવે ઉપર વિમાનના વ્હીલ ફાટ્યા મેલબોર્ન એરપોર્ટ પર ટેક-ઓફ પહેલા રનવે પર એતિહાદ એરવેઝના વ્હીલ્સ ફાટ્યા હતા. જો કે; અમામ ૨૮૯ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.. આ ઘટનાને કારણે હવાઈ સેવાઓમાં નોંધપાત્ર વિક્ષેપ સર્જાયો હતો, એરપોર્ટનો રનવે કેટલાક સમયગાળા માટે બંધ કરાયો હતો, જેના કારણે પ્રસ્થાન અને આગમન બંને ફ્લાઇટ્સ માટે વિલંબ થયો હતો.

(11:57 PM IST)