News of Monday, 6th January 2025
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને ભારત સાથે ગડબડ કરવી મોંઘી પડી રહી છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે ટ્રુડો આજે જ રાજીનામું આપી શકે છે. એક સ્થાનિક સમાચાર એજન્સીનાઅહેવાલ મુજબ ટ્રુડોએ બુધવારે કેનેડાના મંત્રીઓની બેઠક પહેલા આ જાહેરાત કરવાની છે, તેથી તેઓ આજે જ રાજીનામું આપી શકે છે.

(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
