<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

વરિષ્ઠ પત્રકાર પ્રશાંતભાઈ દયાળના જીવન સાથી, તેમના ધર્મ પત્ની શ્રીમતી શિવાનીબેન પ્રશાંત દયાળે આજે 6 જાન્યુઆરીના રોજ આ દુનિયાથી આખરી વિદાય લીધી છે. તેમની અંતિમયાત્રા 14, નવજીવન બ્લોક્સ, સરદાર પટેલ સ્ટેડિયમ સામે નવરંગપુરા થી સવારે 11 વાગે નીકળશે અને જુના વાડજ મુક્તિધામ જશે. ૐ શાંતિ...

(9:40 AM IST)