<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ગુજરાતમાં HMVP વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે તે બાળક મોડાસાનું વતની છે અને હાલ અમદાવાદની ચાંદખેડા વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં જે બે કેસ સામે આવ્યા છે તેમાં પણ નાના બાળકો ભોગ બન્યા છે અને ગુજરાતમાં પણ નાનું બાળક જ આ વાયરસનો ભોગ બન્યુ છે. (વિજય વસાણી, અકિલા)

(1:32 PM IST)