News of Tuesday, 7th January 2025
નીતીશ કુમારની પ્રગતિ યાત્રાનો બીજો તબક્કો શરૂ : બિહારના સિવાનથી નીતીશ કુમારની પ્રગતિ યાત્રાનો બીજો તબક્કો આજે શરૂ થયો છે. નીતીશકુમાર રાજકીય વિસ્ફોટ કરવાની તૈયારીમાં હોવાની પણ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે.

(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
