<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

બર્ડ ફ્લૂની મહામારીમાં અમેરિકામાં પ્રથમ મૃત્યુ નોંધાયું: ૧૦ રાજ્યોમાં ૬૬ કેસ: અમેરિકાના લુસીયાનામાં બર્ડ ફ્લુ જેવા ભયાનક રોગથી પ્રથમ વખત ૬૫ વર્ષની એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, ૧૦ રાજ્યોમાં ૬૬ કેસ નોંધાયા છે.

(10:54 AM IST)