News of Tuesday, 7th January 2025
ખીજડીયામાં ખડમાકડી... : તાજેતરમાં મરીન નેશનલ પાર્ક દ્વારા ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ખાતે યોજાયેલ પક્ષી ગણતરી દરમ્યાન પાર્ટ-૨ માં ફલેમિંગો વોચ ટાવર નજીક જામનગરના વાઇલ્ડ લાઇફ કોટોગ્રાફર ભાવિન પારેખ ને ખડમાકડી લડવૈયા (કોમન ગ્રાસોપર વાર્બલર) જોવા મળેલ જે ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં પ્રથમ વખત નોધાયું છે.. વર્ષ-૨૦૨૫ ના પ્રારંભે નાની રાખોડી એશિયન કોયલ બાદ ખડમાકડી જોવા મળતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રર્વતી રહી છે.. હજુ શિયાળો શેષ હોય બીજા અનેક અલભ્ય પક્ષીઓ જોવા મળશે તેવી આશા સેવાઈ રહી છે.

(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
