<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

દિલ્હી વિધાનસભા ચૂંટણીની સાથે જ યુપીની મિલ્કીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની પણ જાહેરાત થઈ શકે:ચૂંટણી પંચ બપોરે 2 વાગ્યે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સાથે અયોધ્યામાં આચારસંહિતા પણ લાગુ કરવામાં આવશે.

(1:46 PM IST)