<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

E-KYCમાં રાજકોટ પુરવઠા રાજયના ચાર મહાનગરોમાં ફર્સ્‍ટ નંબરેઃ NFSAમાં ૬૭ ટકા કામગીરીઃ ૧૪ લાખ મેમ્‍બરનું E-KYC પૂર્ણ આજે રાજકોટ સહિત રાજયભરના પુરવઠા તંત્ર સાથે રેશનકાર્ડમાં E-KYC અંગે પુરવઠા સચિવની વીસી યોજાઇ હતીઃ જેમાં રાજકોટ શહેર-જીલ્લામાં NFSAમાં ૬૭ ટકા તો અન્‍ય કેટેગરીના કાર્ડમાં ૩૭% કામગીરી પૂર્ણ થયાનું જાહેર થયું હતું: આ આંકડાકીય માહિતી જોતા રાજકોટ અન્‍ય ત્રણ મહાનગરો અમદાવાદ-વડોદરા-સૂરત કરતા ફર્સ્‍ટ નંબરે હોવાનું વીસીમાં જાહેર થયું હતું: રાજકોટમાં ૧૪ લાખ મેમ્‍બરનું E-KYC પૂર્ણ

(4:00 PM IST)