News of Tuesday, 7th January 2025
૩૪ કલાકની મથામણ બાદ ઈન્દિરા મીણા બહાર તો નીકળી..પણ જિંદગીનો જંગ હારી ગઈ, ગઈકાલે મધરાતે ૬૦ ફૂટ સુધી બહાર આવી અને હૂક છટકતાં ફરી ૩૦૦ ફૂટ નીચે પટકાઈ. રોબોટની મદદ લેવાઈ. સરકાર, એનડીઆરએફ, પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર સહિત નામી અનામી અનેક લોકો પ્રયત્નશીલ રહ્યા. ભુજના કંઢેરાઈ ગામની આ કરુણ ઘટનામાં યુવતી ઈન્દિરા મીણાએ પોતાનો જીવ ગુમાવ્યો.

(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
