<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

હાલમાં જ થયેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સત્ય નડેલા ની મુલાકાતની ફળશ્રુતિ : માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ આગામી બે વર્ષમાં ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 3 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી છે.

(12:10 PM IST)