તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
ચીનમાં પ્રકોપસર્જનાર વાયરસનો બીજો કેસ ગુજરાતના હિંમતનગરના પ્રાંતિજ પંથકમાં નોંધાયો: બાળક આઈસીયુ મા:ગુજરાતમાં ચીની વાઇરસ નો બીજો કેસ નોંધાયો: રાજ્યમાં અમદાવાદ બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના પ્રાંતિજ તાલુકાના ગામનો ૮ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને ICUમાં રાખવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
