<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

એમએસ યુનિવર્સિટી, બરોડાના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રોફેસર ધનેશ પટેલની નિયુક્તિ કરવામાં આવી : પ્રોફેસર ધનેશ પટેલ હાલમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ના ડિન તરીકે બરોડા એમએસ યુનિવર્સિટીમાં યશસ્વી કામગીરી કરી રહ્યા છે : તેમના પર વર્ષી રહી છે ચોમેરથી અભિનંદન વર્ષા

(8:49 PM IST)