News of Wednesday, 8th January 2025
વરિષ્ઠ પત્રકાર અને ટેલિવિઝન વ્યક્તિત્વ પ્રીતિશ નંદીનું બુધવારે દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 73 વર્ષના હતા. દેખીતી રીતે હાર્ટ એટેકને કારણે તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર કુશન નંદી અને અભિનેતા અનુપમ ખેરે કરી હતી, જેમણે સોશિયલ મીડિયા પર ભાવનાત્મક શ્રદ્ધાંજલિ શેર કરી હતી. ઉલ્લેખની છે કે તેઓ 1998 થી 2004 સુધી શિવસેનાના રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. (વિજય વસાણી, અકીલા)

(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
