<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવ સાથે કાતિલ ઠંડીનો દોર આજે પણ યથાવત ચાલુ : સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવ સાથે કાતિલ ઠંડીનો દોર યથાવત : ગિરનાર પર્વત ૫.૪ , નલીયા ૫.૬, રાજકોટ ૮.૩, અમરેલી ૮.૪ ડિગ્રી: જોકે ગઈકાલ કરતા ઠંડીમાં થોડો ઘટાડો થયો : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે પણ ઠંડીનું જોર ચાલુ જ રહ્યું છે.ગિરનાર પર્વત ૫.૪ , નલીયા ૫.૬, રાજકોટ ૮.૩, અમરેલી ૮.૪ , જામનગર ૯.૫ ,પોરબંદર ૯.૬, ડીસા ૯.૮, જુનાગઢ ૯.૯, ભુજમાં ૧૦.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ઠાર અને ઠંડા પવનોનું જોર યથાવત છે.

(9:53 AM IST)