News of Thursday, 9th January 2025
દિલ્હીમાં ઔવેસીની પાર્ટી ચૂંટણી લડશે : રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં ઔવેશી પોતાની પાર્ટીના ઉમેદવારોને ૮ થી ૧૦ મુસ્લીમ બહુમતિ વિસ્તારોમાં ટીકીટ આપનાર છે. જેમાં આપના પૂર્વ કોર્પોરેટર અને દિલ્હી રમખાણોના આરોપી તાહીર હુસૈનને મુસ્તફાબાદથી મેદાનમાં ઉતાર્યા છે.

(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
