News of Thursday, 9th January 2025
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાનું જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે બે દિવસથી શહેર જિલ્લા ભાજપના નવા હોદેદારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે : ચેમ્બરના વહીવટ સંબંધે પ્રમુખ જીજ્ઞેશભાઇ સામે અનેક ફરીયાદો બાદ ઉભા થયેલા વિવાદે ચર્ચા જગાવી છે

(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
