News of Thursday, 9th January 2025
રાજકોટમાં યુએલસી ફાજલના સંખ્યાબંધ પ્લોટોમાં ફેન્સીંગ કરવા સરકાર પાસે સવા કરોડની ગ્રાંટ માંગતા કલેકટર પ્રભવ જોષી રાજકોટમાં યુએલસી ફાજલ જમીનના સંખ્યાબંધ પ્લોટ આવેલા છે : તેમાં વારંવાર દબાણ થાય છે, કરોડોની જમીન પચાવી પડાય છે : આ તમામ ખાલી પ્લોટના સર્વે બાદ હવે કલેકટરે દરેક પ્લોટ ફરતે ફેન્સીંગ કરી લેવા આદેશો કર્યા છે : કલેકટરે પત્રકારોને જણાવેલ કે આ માટે ઝડપી કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે : તેમજ ખર્ચ માટે સરકાર પાસે સવા કરોડની ગ્રાંટ મંગાઇ છે.

(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
