<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

સચિવની કારમાં સાપ ઘુસતા મધ્‍ય પ્રદેશ સચિવાલયમાં અફરાતફરી : મધ્‍ય પ્રદેશની રાજધાની ભોપાલમાં સચિવાલય ખાતે ટેકનીકલ શિક્ષા અને કૌશલ વિભાગ સચીવ રઘુરાજની કારના બોનેટમાં ઝેરી સાપ ઘુસી જતા અફડાતફડી મચી ગયેલ. એસડીઆરએફની ટીમે ૩૦ મીનીટની મહેનત બાદ સાપને બહાર કાઢયો હતો.

(3:13 PM IST)